ખેતર કે વાડી પાસે મધપૂડો ખેડૂત માટે ફાયદાકારક છે. શા માટે?

  • A
    તે મધ અને મીણ આપે છે.
  • B
    તે પાકના પરાગનયનમાં મદદ કરે છે.
  • C
    તે પાકની ઉપજમાં વધારો કરે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

માનવસંસ્કૃતિમાં કયા પ્રાણીનો ઉપયોગ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલો છે?

$A$: મધમાખીની રાણી તેના જીવનકાળમાં માત્ર એક જ વાર પ્રજનન (copulation) કરે છે.
$R$: મધમાખીની રાણી ફલિત તેમજ અફલિત બંને પ્રકારના ઈંડા મૂકી શકે છે.

મધમાખીમાં "પરાગરજની ટોપલી" (Pollen basket) શરીરના કયા ભાગમાં જોવા મળે છે?

મધના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો અસંગત (ખોટા) છે?
$I.$ મધનો ઔષધીય ઉપયોગ પ્રાચીન કાળથી જાણીતો છે.
$II.$ મધ એ કામદાર માદા મધમાખીની ઉદરીય ગ્રંથિઓનો સ્રાવ છે.
$III.$ મધમાખીની વસાહતમાં કામદાર માખી વંધ્ય નર છે.
$IV.$ વિકસિત મધમાખી વસાહતમાં મોટી સંખ્યામાં વંધ્ય કામદાર માખીઓ હોય છે.
$V.$ મધ એ સંપૂર્ણ વનસ્પતિજન્ય નીપજ છે.

મધમાખીઓની વસાહતમાં કામદાર માખીઓની સંખ્યા.......... .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo